Online Bible

- Reklamy -




૧ શમુએલ 23:27 - પવિત્ર બાઈબલ

27 એવામાં એક કાસદે આવીને શાઉલને કહ્યું, “તાબડતોબ પાછા આવો! પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 એટલામાં એક હલકારાએ શાઉલ પાસે આવીને કહ્યું, “જલદી ચાલો, કેમ કે પલિસ્તીઓએ દેશમાં ધાડ પાડી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 એ જ વખતે એક સંદેશકે આવીને શાઉલને કહ્યું, “તાત્કાલિક પાછા ફરો. પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 23:27

Následuj nás:

Reklamy


Reklamy