Online Bible

- Reklamy -




૧ શમુએલ 23:24 - પવિત્ર બાઈબલ

24 ત્યાર બાદ ઝીફનાં લોકો ઝીફ પહોંચી ગયા. દાઉદ અને તેના મૅંણસો યશિમોનની દક્ષિણે આવેલાં માંઓનના રણમાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી તેઓ ઊઠીને શાઉલની પહેલાં ઝીફમાં ગયા; પણ દાઉદ ને તેના માણસો તો માઓન રાનમાં અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 તેથી તેઓ ત્યાંથી નીકળીને શાઉલની અગાઉ ઝીફમાં પાછા આવ્યા. હવે દાવિદ અને તેના માણસો માઓનના વેરાનપ્રદેશના ગઢોના દક્ષિણ ભાગમાં આવેલી અરાબાની ખીણમાં હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 23:24

Následuj nás:

Reklamy


Reklamy