૧ શમુએલ 23:21 - પવિત્ર બાઈબલ21 શાઉલે કહ્યું, “માંરા ઉપર મહેરબાની કરવા બદલ યહોવા તમાંરું ભલું કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 શાઉલે કહ્યું, “તમે યહોવાથી આશીર્વાદિત થાઓ; કેમ કે તમે મારા પર દયા કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 શાઉલે જવાબ આપ્યો, “મારા પ્રત્યે આવી લાગણી દર્શાવવા માટે પ્રભુ તમને આશિષ આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે. Viz kapitola |