૧ શમુએલ 23:20 - પવિત્ર બાઈબલ20 આપ નામદારની જયારે ઇચ્દ્ધા થાય ત્યારે આવો, અને તેને આપ નામદારને સોંપી દેવાનું કામ અમાંરું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 માટે હવે, હે રાજા, તમારા મનની ત્યાં આવવાની બધી ઇચ્છા પ્રમાણે ત્યાં આવો; અને તેને રાજાના હાથમાં સોંપી દેવો એ અમારું કામ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.” Viz kapitola |