Online Bible

- Reklamy -




૧ શમુએલ 23:15 - પવિત્ર બાઈબલ

15 તેમ છતાં દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં માંર્યો માંર્યો ફરતો હતો, કારણ, શાઉલ તેનો જીવ લેવા તેની પાછળ પડ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા માટે બહાર નીકળેલો છે. અને દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 દાવિદને ખબર હતી કે શાઉલ તેને મારી નાખવા પાછળ પડયો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારુ બહાર આવ્યો છે; દાઉદ ઝીફના અરણ્યમાં આવેલા હોરેશમાં હતો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 23:15

Následuj nás:

Reklamy


Reklamy