Online Bible

- Reklamy -




૧ શમુએલ 23:11 - પવિત્ર બાઈબલ

11 કઈલાહના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યા પ્રમાંણે શાઉલ ખરેખર આવશે? ઓ ઇસ્રાએલના દેવ યહોવા, કૃપા કરીને આ સેવકને જવાબ આપો.” યહોવાએ કહ્યું, “શાઉલ આવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 શું કઈલાના માણસો મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યા પ્રમાણે શાઉલ અહીં આવશે શું? હે ઇઝરાયલના ઇશ્વર યહોવા, હું તમને આજીજી કરું છું કે, તમે તમારા સેવકને તે જણાવો.” યહોવાએ કહ્યું, “તે આવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 શું કઈલાના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યું છે તેમ શાઉલ શું ખરેખર આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, મને જવાબ આપો એવી મારી આજીજી છે.” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ આવશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો.” ઈશ્વરે કહ્યું, “તે ચઢાઈ કરશે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 23:11

Následuj nás:

Reklamy


Reklamy