Online Bible

- Reklamy -




૧ શમુએલ 23:10 - પવિત્ર બાઈબલ

10 પછી દાઉદે કહ્યું, “હે યહોવા, ઇસ્રાએલના દેવ મેં, તારા સેવકે એવું સાંભળ્યું છે કે શાઉલ કઈલાહ આવીને માંરે કારણે શહેરનો નાશ કરવાનો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પછી દાઉદે કહ્યું, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવકે નક્‍કી સાંભળ્યું છે કે, મારે લીધે નગરનો નાશ કરવા શાઉલ કઈલા આવવાનો લાગ શોધે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પછી દાવિદે કહ્યું, “હે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, શાઉલ કઇલા આવવાની પેરવી કરે છે એવું મેં સાંભળ્યું છે અને તમારા આ સેવકને લીધે કઈલાનો નાશ કરવાનો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી દાઉદે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 23:10

Následuj nás:

Reklamy


Reklamy