Online Bible

- Reklamy -




૧ શમુએલ 22:6 - પવિત્ર બાઈબલ

6 અને શાઉલ ગિબયાહમાં ટેકરી ઉપર આવેલા સરુના ઝાડ નીચે હાથમાં ભાલો લઈને બેઠો હતો અને તેના દરબારીઓ તેની આસપાસ ઊભા હતા એવામાં તેને સમાંચાર મળ્યા કે દાઉદ અને તેની સાથેના માંણસોનો પત્તો મળ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને શાઉલે સાંભળ્યું, “દાવિદ તથા તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે.” આ સમયે શાઉલ તો ગિબયામાં, રામામાંના આમલીના ઝાડ નીચે, પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, ને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 શાઉલ ગિબ્યામાં એક ટેકરી પર હાથમાં ભાલો લઈને પ્રાંસ વૃક્ષ નીચે બેઠો હતો. તેના સર્વ અમલદારો તેની આજુબાજુ ઊભા હતા. દાવિદ અને તેના માણસોનો પત્તો લાગ્યો છે એવું તેને જણાવવામાં આવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 શાઉલે જાણ્યું કે દાઉદ તથા તેની સાથે જે માણસો હતા તેઓ વિશેની માહિતી મળી છે. હવે શાઉલ તો ગિબયામાં રામામાંના આમલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો. અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 22:6

Následuj nás:

Reklamy


Reklamy