Online Bible

- Reklamy -




૧ શમુએલ 22:4 - પવિત્ર બાઈબલ

4 આમ, દાઉદે પોતાનાં માંબાપને મોઆબના રાજા સાથે રાખ્યાં અને જયાં સુધી દાઉદ સંતાતો છુપાતો રહ્યો, ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તે તેઓને મોઆબના રાજાની હજૂરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 એમ દાવિદે પોતાનાં માતાપિતાને મોઆબના રાજાની પાસે રાખ્યાં, અને દાવિદ ગુફામાં સંતાતો રહ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે તેઓને મોઆબના રાજાની પાસે લાવ્યો; દાઉદ ગઢમાં રહ્યો તેટલો બધો વખત તેનાં માતાપિતા તેની સાથે રહ્યાં.

Viz kapitola kopírovat




૧ શમુએલ 22:4

Následuj nás:

Reklamy


Reklamy