૧ શમુએલ 22:23 - પવિત્ર બાઈબલ23 તું અહીં માંરી સાથે રહે, ગભરાઈશ નહિ. જે કોઈ (શાઉલ) તારો જીવ લેવા પ્રયાસ કરે છે તે માંરો જીવ પણ લેવા મથે છે. માંરી સાથે તું સલામત છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તું મારી સાથે રહે, બીશ નહિ. કેમ કે જે મારો જીવ [લેવા] માગે છે તે તારો પણ જીવ [લેવા] માગે છે. મારી સાથે તું સહીસલામત રહેશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. શાઉલ આપણને બંનેને મારી નાખવા માગે છે, પણ મારી સાથે તો તું સલામત રહેશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તું મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. કેમ કે જે મારો જીવ લેવા માગે છે તે તારો પણ જીવ લેવા માગે છે. કેમ કે તું મારી સાથે સહીસલામત રહેશે.” Viz kapitola |