૧ શમુએલ 22:22 - પવિત્ર બાઈબલ22 ત્યારે દાઉદે કહ્યું, “મેં તે દિવસે અદોમી દોએગને જોયો ત્યારે જ હું સમજી ગયો હતો કે એ જરૂર શાઉલને વાત કરશે, તારા કુટુંબીઓના શાઉલ દ્વારા મોત માંટે હું જવાબદાર છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દાઉદે અબ્યાથારને કહ્યું, “તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના કુટુંબના સર્વ માણસોના [મોતનું કારણ] હું જ થયો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દાવિદે તેને કહ્યું, “તે દિવસે મેં ત્યાં દોએગને જોયો ત્યારે મને ખબર હતી કે તે જરૂરથી શાઉલને કહી દેશે. તેથી તારા સર્વ સંબંધીઓના મરણ માટે હું જવાબદાર છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 દાઉદે અબ્યાથારને કહ્યું કે, “તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના ઘરનાં સર્વ માણસોના મોતનું કારણ હું જ થયો છું. Viz kapitola |