૧ શમુએલ 22:21 - પવિત્ર બાઈબલ21 અબ્યાથારે શાઉલે યહોવાના યાજકોની હત્યા કર્યાની વાત દાઉદને કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને અબ્યાથારે દાઉદને ખબર આપી, “શાઉલે યહોવાના યાજકોને મારી નાખ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 શાઉલે પ્રભુના યજ્ઞકારોની ક્તલ કરી છે તે તેણે દાવિદને જણાવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અબ્યાથારે દાઉદને કહ્યું કે “શાઉલે ઈશ્વરના યાજકોને મારી નાખ્યા છે.” Viz kapitola |