૧ શમુએલ 22:20 - પવિત્ર બાઈબલ20 પરંતુ અહીમેલેખનો એક પુત્ર અબ્યાથાર છટકી ગયો અને દાઉદને જઈ મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અહીટૂબના દીકરા અહીમેલેખનો અબ્યાથાર નામનો એક દીકરો બચી ગયો, તે દાઉદ પાસે નાસી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પણ અહિટૂબના પુત્ર અહિમેલેખનો એક પુત્ર અબ્યાથાર નાસી છૂટયો અને જઈને દાવિદ પાસે પહોંચી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ અહિટૂબના દીકરા અહીમેલેખના દીકરાઓમાંનો એક દીકરો, જેનું નામ અબ્યાથાર હતું, તે બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો. Viz kapitola |