૧ શમુએલ 22:12 - પવિત્ર બાઈબલ12 શાઉલે અહીમેલેખને કહ્યું, “અહીટૂબના પુત્ર, સાંભળ.” “જેવી ધણીની આજ્ઞા.” તેણે જવાબ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 શાઉલે કહ્યું, “અહીટૂબના દિકરા, હવે સાંભળ.” તેણે ઉત્તર આપ્યો, “મારા મુરબ્બી, હું હાજર છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 શાઉલે અહિમેલેખને કહ્યું, “હે અહિટૂબના પુત્ર, અહિમેલેખ, સાંભળ.” તેણે જવાબ આપ્યો, “જી, રાજન.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 શાઉલે કહ્યું, “હે અહિટૂબના દીકરા, હવે સાંભળ.” તેણે ઉત્તર આપ્યો, “હે મારા માલિક, હું આપની સમક્ષ છું.” Viz kapitola |