Online Bible

- Reklamy -




૧ શમુએલ 21:9 - પવિત્ર બાઈબલ

9 યાજકે ઉત્તર આપ્યો, “માંરી પાસે ગોલ્યાથ પલિસ્તીની તરવાર છે, જેને તમે એલાહની ખીણમાં માંરી નાખ્યો હતો, તે કપડાંમાં વીંટાંળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે; માંરી પાસે બીજી કોઇ નથી.” તેથી દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; તેથી એ મને આપ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 યાજકે કહ્યું, “જો, પલિસ્તી ગોલ્યાથ જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તરવાર અહીં લૂગડે વીંટાળિને એફોદની પાછળ [મૂકેલી] છે. જો તારી ઇચ્છા હોય તો તે લે; કેમ કે તે સિવાય બીજી એકે અહીં નથી.” ત્યારે દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; એ મને આપો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 અહિમેલેખે જવાબ આપ્યો, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં પવિત્ર એલા વૃક્ષની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર મારી પાસે છે. એફોદની પાછળ તે વસ્ત્રમાં લપેટેલી છે. તારે તે જોઈએ તો લઈ જા, આ એક જ શસ્ત્ર અહીં છે.” દાવિદે કહ્યું, “મને તે આપ; એના જેવી બીજી એકપણ નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યાજકે કહ્યું, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, “એના જેવી એકપણ તલવાર નથી; એ જ મને આપ.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 21:9

Následuj nás:

Reklamy


Reklamy