૧ શમુએલ 21:4 - પવિત્ર બાઈબલ4 પછી યાજકે દાઉદને કહ્યું, “આપણી પાસે સાદી રોટલી બિલકુલ નથી, આપણી પાસે માંત્ર પવિત્ર રોટલી છે, જો તે અને તારા માંણસોએ કોઇ સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો તમે તે ખાઈ શકો છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યાજકે દાઉદને ઉત્તર આપ્યો, “મારા હવાલામાં સાધારણ રોટલી બિલકુલ નથી, પવિત્ર રોટલી છે. પણ જો તે જુવાનો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો જ [એ અપાય].” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 યજ્ઞકારે કહ્યું, “મારી પાસે સામાન્ય રોટલી નથી, પણ માત્ર પવિત્ર રોટલી છે; તારા માણસોએ તાજેતરમાં સ્ત્રીસમાગમ ન કર્યો હોય તો તું તે લઈ શકે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યાજકે દાઉદને ઉત્તર આપીને કહ્યું, “મારા હાથમાં એકપણ સાધારણ રોટલી નથી. પણ પવિત્ર રોટલી છે જે જુવાન પુરુષો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તેઓને જ તે અપાય.” Viz kapitola |