Online Bible

- Reklamy -




૧ શમુએલ 21:15 - પવિત્ર બાઈબલ

15 માંરી પાસે ગાંડા માંણસોની ખોટ છે કે તમે આ માંણસને માંરી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માંણસને માંરા ઘરમાં રાખવાનો છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 શું મને ઘેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માણસને મારા ઘરમાં દાખલ કરાય?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 મારે ત્યાં પાગલોની ખોટ છે કે તમે તેને મારી સમક્ષ પાગલપણું કરવા લાવ્યા છો? શું એવાને મારા ઘરમાં રાખવાનો છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 શું મને ગાંડા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી આગળ મૂર્ખાઈ કરવાને લાવ્યા છો? શું આ માણસને મારા ઘરમાં પ્રવેશવા દેવાય?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 21:15

Následuj nás:

Reklamy


Reklamy