૧ શમુએલ 21:14 - પવિત્ર બાઈબલ14 આખીશે પોતાના સેવકોને કહ્યું, “તમે જુઓ છો કે એ માંણસ ગાંડો છે, પછી એને માંરી પાસે શા માંટે લાવો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, તમે જુઓ છો કે એ માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેથી આખીશે તેના અધિકારીઓને કહ્યું, “જુઓ, આ તો પાગલ છે. તમે તેને મારી પાસે શા માટે લાવ્યા છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, તે માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો? Viz kapitola |