Online Bible

- Reklamy -




૧ શમુએલ 21:13 - પવિત્ર બાઈબલ

13 પછી તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા, અને દાઢી ઉપર લાળના રેલા ઉતારવા માંડયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી નાખી, ને તેઓના હાથમાં [હતો, ત્યારે] ગાંડો હોવાનો ઢોંગ કર્યો, ને દરવાજાનાં કમાડ પર લીટા પાડ્યા, ને પોતાનું થૂંક પોતાની દાઢી પર પડવા દીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી દાવિદે સર્વની સમક્ષ પાગલ હોવાનો ઢોંગ કર્યો અને તેને અટકાવવાનો તેમણે પ્રયાસ કર્યો ત્યારે તે પાગલની જેમ વર્ત્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા અને પોતાની દાઢી પર થૂંક ટપકવા દીધું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.

Viz kapitola kopírovat




૧ શમુએલ 21:13

Následuj nás:

Reklamy


Reklamy