Online Bible

- Reklamy -




૧ શમુએલ 21:12 - પવિત્ર બાઈબલ

12 દાઉદે આ સાંભળ્યું ત્યારે રાજા આખીશ તેને શું કરશે તે વાતથી એ ગભરાયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા; અને ગાથના રાજા આખીશથી તે ઘણો બીધો

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેમના શબ્દો દાવિદે ધ્યાનમાં લીધા અને તે આખીશ રાજાથી ખૂબ ગભરાયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 21:12

Následuj nás:

Reklamy


Reklamy