૧ શમુએલ 21:11 - પવિત્ર બાઈબલ11 રાજાના સેવકોએ આખીશને કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? એને વિષે જ લોકો નાચતાં નાચતાં ગાતાં નહોતા કે, “શાઉલે હજારોને સંહાર્યા છે, પણ દાઉદે તો લાખોને?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આખીશને તેના ચાકરોએ કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં તેના વિષે સામસામાં એમ ગાયું નથી, શાઉલે સહસ્ત્રોને માર્યા છે, અને દાઉદે તો દશ સહસ્ત્રોને માર્યા છે?’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 રાજાના અધિકારીઓએ આખીશને કહ્યું, “શું આ, એ દેશનો રાજા દાવિદ નથી? સ્ત્રીઓએ નૃત્ય કરતાં કરતાં જેના વિષે ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર’ તે આ જ માણસ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આખીશના ચાકરોએ તેને કહ્યું, “શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, ‘શાઉલે પોતાના હજાર અને દાઉદે પોતાના દસ હજાર માર્યા છે?” Viz kapitola |