Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:7 - પવિત્ર બાઈબલ

7 જો તે એમ કહે કે ‘સારું’ તો સમજવું કે, મને આંચ આવે એમ નથી. પણ જો તે ગુસ્સે થઈ જાય તો તારે ચોક્કસ સમજવું કે, તેણે માંરું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જો તે કહે કે, ઠીક છે; તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ગુસ્‍સે થાય, તો જાણજે કે તેમણે ભૂડું કરવાનો નિશ્ચય કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 જો તે કહે કે ‘સારું’ તો હું સલામત હોઈશ. પણ જો તે ગુસ્સે થઈ જાય તો જાણજે કે તેમણે મને ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જો તે કહે કે, ‘તે સારું છે,’ તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ઘણો ગુસ્સે થાય, તો જાણજે કે તેણે ખરાબ કામ કરવાનો નિશ્ચય કર્યો છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:7

Následuj nás:

Reklamy


Reklamy