૧ શમુએલ 20:6 - પવિત્ર બાઈબલ6 જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાર્ષિક યજ્ઞોત્સવ છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જો મારી ગેરહાજરી તારા પિતાની નજરમાં આવે, તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમ તાકીદથી જવા માટે હઠેઠથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં તેના આખાઅ કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 હું જમણમાં હાજર નથી એવી ખબર તારા પિતાને પડે તો તેમને કહેજે કે મેં તાત્કાલિક બેથલેહેમ જવા તારી રજા મેળવી છે. કારણ, મારા આખા કુટુંબને માટે ત્યાં વાર્ષિક યજ્ઞાર્પણનો સમય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જો તારો પિતા મને યાદ કરે તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમમાં ઉતાવળે જઈ આવવાને આગ્રહથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં આખા કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.’ Viz kapitola |