૧ શમુએલ 20:40 - પવિત્ર બાઈબલ40 યોનાથાને પોતાનાં હથિયાર છોકરાને આપીને કહ્યું, “પાછો શહેરમાં લઈ જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને યોનાથાને પોતાનાં શસ્ત્ર છોકરાને આપીને તેને કહ્યું, “તે નગરમાં લઈ જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 યોનાથાને છોકરાને પોતાનાં શસ્ત્રો આપ્યાં અને તેને નગરમાં પાછાં લઈ જવા જણાવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 યોનાથાને પોતાનાં શસ્ત્રો એ છોકરાંને આપીને તેને કહ્યું, “જા, તેમને ગિબિયા નગરમાં લઈ જા.” Viz kapitola |