Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:39 - પવિત્ર બાઈબલ

39 ફકત યોનાથાન અને દાઉદ જ આનો અર્થ સમજતા હતા. છોકરાને કશી ખબર નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 પણ તે છોકરો કંઈ જાણતો નહોતો; કેવળ યોનાથાન ને દાઉદ તે બાબત જાણતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 આ બધાનો શો અર્થ હતો તે છોકરો જાણતો નહોતો. ફક્ત યોનાથાન અને દાવિદ જાણતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 પણ તે છોકરો એ વિષે કશું જાણતો નહોતો. કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:39

Následuj nás:

Reklamy


Reklamy