૧ શમુએલ 20:37 - પવિત્ર બાઈબલ37 છોકરો તીર જયાં પડ્યાં હતાં ત્યાં પહોંચી ગયો ત્યારે યોનાથાને તેને બૂમ પાડીને કહ્યું, “તીર તો ઘણા આગળ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 યોનાથાને [પહેલું] બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાને પાછળથી હાંક મારીને કહ્યું, “બાણ હજી તારાથી આગળ નથી શું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 છોકરો તીર જ્યાં પડયું હતું ત્યાં પહોંચ્યો ત્યારે યોનાથાને તેને પોકારીને કહ્યું, “જો, તારી આગળ પડયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 અને યોનાથાને બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાંને હાંક મારીને, કહ્યું, “બાણ હજી તારાથી આગળ નથી શું?” Viz kapitola |