Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:36 - પવિત્ર બાઈબલ

36 તેણે છોકરાને કહ્યું, “હું હમણા જે તીર છોડું છું તેને દોડીને લઇ આવ.” છોકરો દોડયો અને યોનાથાને તેના માંથાની ઉપરથી તીરો છોડ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને તેણે પોતાની સાથેના છોકરાને કહ્યું, “દોડ, હું જે બાણ મારું તે શોધી કાઢ.” છોકરો દોડતો હતો તે દરમિયાન તેણે એક બીજું બાણ તેનાથી [જરા] આગળ માર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 અને તેને કહ્યું, “હું તીર મારું છું તે દોડીને શોધી લાવ.” છોકરો દોડયો અને યોનાથાને તેની પેલી બાજુએ તીર માર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેણે પોતની સાથેના એ છોકરાંને કહ્યું, “દોડ અને જે બાણો હું મારું તે શોધી કાઢ.” અને જયારે તે છોકરો દોડતો હતો, ત્યારે તે દરમિયાન તેણે એક બાણ તેનાથી આગળ માર્યું.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:36

Následuj nás:

Reklamy


Reklamy