Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:33 - પવિત્ર બાઈબલ

33 એટલે શાઉલે યોનાથાનને માંરવા માંટે ભાલો ઉગામ્યો, એટલે યોનાથાન સમજી ગયો કે માંરા પિતાએ દાઉદનો જીવ લેવાનો નિશ્ચય કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 એથી શાઉલે તેને મારવા માટે પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે, ‘મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 એ સાંભળીને શાઉલે યોનાથાનને મારી નાખવા તેના પર પોતાનો ભાલો ફેંકયો. તેથી યોનાથાનને ખબર પડી કે તેના પિતાએ દાવિદને મારી નાખવાનો નિર્ધાર કર્યો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પછી શાઉલે તેને મારવા સારુ પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાનને ખાતરી થઈ મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:33

Následuj nás:

Reklamy


Reklamy