Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:25 - પવિત્ર બાઈબલ

25 અને પોતાનું હંમેશનું દિવાલ પાસેનું આસન લીધું. આબ્નેર તેની જોડેના આસન ઉપર બેઠો. અને યોનાથાન સામેના આસન પર બેઠો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને આગળના રિવાજ પ્રમાણે રાજા પોતાના આસન પર એટલે ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો હતો, ને આબ્નેર શાઉલની બાજુએ બેઠો હતો; પણ દાઉદની બેઠક ખાલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 અને ભીંત નજીક પોતાના નિત્યના આસન પર બેઠો. આબ્નેર તેની સામેના આસન પર બેઠો અને યોનાથાન શાઉલની સામે બેઠો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હંમેશ મુજબ, રાજા પોતાના ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઊભો રહ્યો અને આબ્નેર શાઉલની બાજુએ બેઠો. પણ દાઉદની જગ્યા ખાલી હતી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:25

Následuj nás:

Reklamy


Reklamy