૧ શમુએલ 20:24 - પવિત્ર બાઈબલ24 આથી દાઉદ ખેતરમાં સંતાઈ ગયો. અમાંસ આવી એટલે રાજા ભોજનમાં ભાગ લેવા આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 એ પ્રમાણે દાઉદ સીમમાં સંતાઈ રહ્યો. અને અમાસ આવી ત્યારે રાજા જમવા બેઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેથી દાવિદ ખેતરમાં સંતાઈ રહ્યો. ચાંદ્રમાસના પ્રથમ દિવસના ઉત્સવમાં શાઉલ રાજા ભોજનસમારંભમાં આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેથી દાઉદ ખેતરમાં સંતાઈ રહ્યો. જયારે અમાસ આવી, ત્યારે રાજા જમવા માટે નીચે બેઠો. Viz kapitola |