૧ શમુએલ 20:23 - પવિત્ર બાઈબલ23 આપણે એકબીજા સાથે કરેલા કરારને પાળવાનું આપણે યાદ રાખીએ યહોવા આપણી મદદ કરશે કારણકે તે આપણા સદાના સાક્ષી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને જે બાબત વિષે તેં ને મેં વાત કરી છે તેમાં, જો, યહોવા સદાકાળ તારી ને મારી વચમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 એકબીજા સાથે કરેલા આપણા કરાર વિષે તો પ્રભુ પોતે આપણી વચ્ચે સદાના સાક્ષી છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જે કરાર વિષે તેં અને મેં વાત કરી છે, તેમાં જો, ઈશ્વર સદાકાળ સુધી તારી અને મારી વચ્ચે છે.’” Viz kapitola |