Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:22 - પવિત્ર બાઈબલ

22 પણ જો હું તેને એમ કહું છું કે ‘તીર હજી આગળ છે જા અને લઇ આવ.’ તો તારે ભાગી જવું કારણ, યહોવા પોતે જ તને મોકલી દે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ, હું તે છોકરાને કહું, ‘જો બાણો તારી પેલી તરફ છે.’ તો તું તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે યહોવાએ તને વિદાય કર્યો છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 પણ હું છોકરાને કહું કે, “તીર તારી આગળ પડયું છે’, તો નાસી છૂટજે. કારણ, પ્રભુ તને વિદાય કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 “પણ જો હું તે જુવાન માણસને કહું કે, ‘જો, બાણો તારી પેલી તરફ છે,’ તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:22

Následuj nás:

Reklamy


Reklamy