૧ શમુએલ 20:20 - પવિત્ર બાઈબલ20 પછી હું ત્યાં આવીને જાણે કે નિશાન તાકતો હોઉં તેમ ખડક ઉપર ત્રણ તીર છોડીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને નિશાન તાક્તો હોઉં એવો ડોળ કરીને હું તે તરફ ત્રણ બાણ મારીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તે ઢગલાનું નિશાન લઈને હું ત્રણ તીર મારીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 નિશાન તાકતો હોઉં એવો ડોળ દેખાડીને હું તે તરફ ત્રણ બાણો મારીશ. Viz kapitola |