૧ શમુએલ 20:19 - પવિત્ર બાઈબલ19 ત્રીજે દિવસે પહેલાં જયાં તું સંતાયો હતો તે જ જગ્યાએ જજે. તે પર્વત પાસે રાહ જોજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને ત્રણ દિવસ રહ્યા પછી જલદી નીચે ઊતરીને જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતઅઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને એઝેલ પથ્થર પાસે તું [સંતાઈ] રહેજે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પરમદિવસે તો તારી ગેરહાજરીની વળી વિશેષ ખબર પડશે. તેથી તું પહેલાં જ્યાં સંતાયો હતો ત્યાં પથ્થરોના ઢગલા પાછળ સંતાઈ રહેજે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યાં તું ત્રણ દિવસ રહ્યા પછી જલદીથી નીચે ઊતરીને, જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને, એઝેલ પથ્થર પાસે રહેજે. Viz kapitola |