Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:18 - પવિત્ર બાઈબલ

18 પછી તેણે દાઉદને કહ્યું, “આવતીકાલે અમાંસ છે; અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે, અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પછી યોનાથાને તેને કહ્યું, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને તારી જગ્યા ખાલી હોવાથી તારી ગેરહાજરી વર્તાઈ આવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે. તારી ગેરહાજરી જણાશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:18

Následuj nás:

Reklamy


Reklamy