Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:11 - પવિત્ર બાઈબલ

11 યોનાથાને દાઉદને કહ્યું, “આપણે ખેતરની અંદર જઇએ.” પછી તે બંને ખેતરમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યોનાથાને દાઉદને કહ્યું, “ચાલ, આપણે બહાર સીમમાં જઈએ.” પછી તે બન્‍ને બહાર સીમમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 યોનાથાને જવાબ આપ્યો, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેથી તેઓ ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યોનાથાને દાઉદને કહ્યું, “આવ, આપણે બહાર ખેતરમાં જઈએ.” અને તેઓ બન્ને બહાર ખેતરમાં ગયા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:11

Následuj nás:

Reklamy


Reklamy