Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:10 - પવિત્ર બાઈબલ

10 ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો તારા પિતા તારી સાથે કઠોરતાથી વાત કરશે તો એની જાણ મને કોણ કરશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો કદાચ તારા પિતા તને કઠોરતાથી ઉત્તર આપે, તો મને તે કોણ કહેશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પછી દાવિદે પૂછયું, “તારા પિતા ગુસ્સે થઈને જવાબ આપશે તેની મને કોણ ખબર આપશે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી દાઉદે યોનાથાનને કહ્યું, “જો કદાચ તારો પિતા તને કઠોર વચનોથી ઉત્તર આપશે તો તેની જાણ મને કોણ કરશે?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:10

Následuj nás:

Reklamy


Reklamy