૧ શમુએલ 2:31 - પવિત્ર બાઈબલ31 જો, હવે એવો દિવસ આવી રહ્યો છે, જયારે હું તારા કુટુંબના અને કૂળના બધા વંશજોને માંરી નાખીશ, જેથી તારા કુટુંબમાં કોઇ ઘડપણ જોવા પામશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 જુઓ, એવા દિવસો આવે છે કે જેમાં હું તારો બાહુ, ને તારા પિતાના કુળનો બાહુ કાપી નાખીશ કે, જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ઘરડો થાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 તો જો, હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે હું તારા અને તારા પૈતૃક કુટુંબના બધા યુવાનોનો સંહાર કરીશ. જેથી તારા કુટુંબનું કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 જુઓ, એવા દિવસો આવે છે જયારે હું તારું બળ અને તારા પિતાના ઘરનાનું બળ નષ્ટ કરી નાખીશ, જેથી કરીને તારા ઘરમાં કોઈ માણસ વૃદ્ધ થાય નહિ. Viz kapitola |