Online Bible

- Reklamy -




૧ શમુએલ 19:8 - પવિત્ર બાઈબલ

8 તે પદ્ધી ટૂંક સમયમાં ફરી યદ્ધ ફાટી નીકળ્યું. અને દાઉદે પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો; અને તેમને એવા હરાવ્યા કે, તેઓ જીવ લઈને ભાગ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ફરીથી વિગ્રહ થયો; અને દાઉદ સામો જઈને પલિસ્તીઓ સાથે લડ્યો, ને તેમને મારીને મોટો સંહાર કર્યો; અને તેઓ તેની આગળથી નાઠ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પલિસ્તીઓ સાથે ફરીથી લડાઈ ફાટી નીકળી. દાવિદે તેમના પર ત્રાટકીને તેમનો એવો મોટો સંહાર કર્યો કે તેઓ તેની આગળથી ભાગ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ફરીથી યુદ્ધ થયું. દાઉદ જઈને પલિસ્તીઓની સાથે લડ્યો અને હરાવીને તેઓનો મોટો સંહાર કર્યો. તેઓ તેની આગળથી નાસી ગયા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 19:8

Následuj nás:

Reklamy


Reklamy