૧ શમુએલ 19:22 - પવિત્ર બાઈબલ22 આખરે તે પોતે રામાં જવા નીકળ્યો, અને સેખુમાંના મોટા કૂવા નધ્ક આવીને તેણે પૂછયું, “શમુએલ અને દાઉદ કયાં છે?” લોકોએ જવાબ આપ્યો, “તેઓ તો રામાં ખાતે નાયોથમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી તે પણ રામા ગયો, ને સેખુમાંના મોટા કૂવા પાસે આવ્યો. અને તેણે પૂછ્યું, “શમુએલ ને દાઉદ ક્યાં છે?” કોઈએ કહ્યું, “જુઓ, તેઓ રામાના નાયોથમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પછી તે પોતે રામા ગયો અને સેખુ પાસેના મોટા કૂવા પાસે આવી પહોંચ્યો. પછી તેણે પૂછયું, “શમુએલ અને દાવિદ ક્યાં છે?” ત્યારે તેને જવાબ મળ્યો, “તેઓ નાયોથમાં છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી શાઉલ પણ રામામાં ગયો અને સેખુમાંના ઊંડા કૂવા પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શમુએલ તથા દાઉદ ક્યાં છે?” કોઈએકે કહ્યું, “જો, તેઓ રામાના નાયોથમાં છે.” Viz kapitola |