૧ શમુએલ 19:21 - પવિત્ર બાઈબલ21 જયારે શાઉલને ખબર પડી કે શું બન્યું હતું ત્યારે તેણે વધારે માણસોને દાઉદને પઢડવા માંટે મોકલ્યા, અને તેઓમાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા તેથી તેણે ત્રીજી વાર બીજા મૅંણસોને મોકલ્યા તો તેમની પણ એ જ હાલત થઈ અને તેઓ પ્રબોધ કરવા લાગ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એ સમાચાર શાઉલને મળ્યા ત્યારે તેણે બીજા માણસોને મોકલ્યા, ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 શાઉલે એ વિષે જાણવા બીજા વધારે સંદેશકો મોકલ્યા, તો તેઓ પણ ગાનતાનમાં ભાવવિભોર થઈ ગયા. તેણે ત્રીજીવાર સંદેશકો મોકલ્યા અને તેઓ પણ તેમ કરવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જયારે શાઉલને આ કહેવામાં આવ્યું ત્યારે તેણે બીજા માણસો મોકલ્યા અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. તે શાઉલે ફરી ત્રીજી વાર સંદેશવાહક મોકલ્યા તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. Viz kapitola |