૧ શમુએલ 19:19 - પવિત્ર બાઈબલ19 શાઉલને સમાંચાર મળ્યા કે, દાઉદ રામાં ખાતે આવેલા નાયોથમાં છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 શાઉલને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ રામાના નાયોથમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 દાવિદ રામાના નાયોથમાં છે એવું શાઉલે સાંભળ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 શાઉલને જણાવવાંમાં આવ્યું કે, “જો, દાઉદ રામાના નાયોથમાં છે.” Viz kapitola |