૧ શમુએલ 19:18 - પવિત્ર બાઈબલ18 આમ દાઉદ ભાગીને રામાંમાં શમુએલ પાસે ગયો અને શાઉલે તેને જે બધું કર્ચું તે કહ્યું. પદ્ધી દાઉદ અને શમુએલ નાયોથ જઈને ત્યાં રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હવે દાઉદ નાસી છૂટ્યો, ને રામામાં શમુએલ પાસે આવીને શાઉલે તેને જે કંઈ વિતાડ્યું હતું તે બધું તેમને કહ્યું. પછી તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 દાવિદ નાસી છૂટીને રામામાં શમુએલ પાસે ગયો અને શાઉલના વર્તન વિષે બધું કહ્યું. પછી તે અને શમુએલ નાયોથમાં જઈને રહ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હવે દાઉદ નાસી જઈને બચી ગયો, શમુએલ પાસે રામામાં આવીને જે સઘળું શાઉલે તેને કર્યું તે તેને કહ્યું. અને તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા. Viz kapitola |