Online Bible

- Reklamy -




૧ શમુએલ 19:17 - પવિત્ર બાઈબલ

17 એટલે શાઉલે મીખાલને કહ્યું, “માંરા શત્રુને ભાગી જવા દઇને, તેઁ મને શા માંટે છેતર્યો.” મીખાલે શાઉલને જવાબ આપ્યો, “દાઉદે એમ કહ્યું કે, જો ભાગી જવામાં હું તેની મદદ નહિ કરું તો તે મને માંરી નાખશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને શાઉલે મિખાલને કહ્યું, “મને આ પ્રમાણે છેતરીને તેં કેમ મારા શત્રુને જવા દીધો કે, જેથી તે બચી ગયો છે?” મિખાલે શાઉલને ઉત્તર આપ્યો, “તેમણે મને કહ્યું, ‘મને જવા દે. મારી પાસે તારું ખૂન શા માટે કરાવે છે?’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 શાઉલે મીખાલને કહ્યું, “મારા દુશ્મનને નાસી જવા દઈને તેં મને કેમ છેતર્યો છે?” મીખાલે જવાબ આપ્યો, “દાવિદે મને કહ્યું કે જો તું મને નાસી છૂટવામાં મદદ નહિ કરે તો હું તને મારી નાખીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 શાઉલે મિખાલને કહ્યું, “તેં કેમ મને આ રીતે છેતરીને મારા શત્રુને જવા દીધો, કે જેથી તે બચી ગયો છે?” મિખાલે શાઉલને ઉત્તર આપ્યો, “તેણે મને કહ્યું કે, ‘મને જવા દે, શા માટે હું તને મારી નાખું?’”

Viz kapitola kopírovat




૧ શમુએલ 19:17

Následuj nás:

Reklamy


Reklamy