૧ શમુએલ 19:16 - પવિત્ર બાઈબલ16 શાઉલના મૅંણસો અંદર ગયા, અને જોયું તો પથારીમાં કૂળદેવતાની મૂર્તિ માંત્ર હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે માણસો અંદર આવ્યા, ત્યારે જુઓ, પલંગ પર તો તરાફીમ હતાં, ને તેને ઓશીકે બકરાંના વાળનો તકિયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેમણે અંદર જઈને જોયું તો પથારીમાં કુટુંબની તરાફીમ મૂર્તિઓ અને તેના માથા આગળ બકરાના વાળનો તકિયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જયારે દાઉદના માણસો અંદર આવ્યા ત્યારે, જુઓ, પલંગ પર ઘરની મૂર્તિઓ તથા બકરાના વાળનો તકિયો તેના માથાની જગ્યામાં મૂકેલો હતો. Viz kapitola |