Online Bible

- Reklamy -




૧ શમુએલ 19:15 - પવિત્ર બાઈબલ

15 પણ શાઉલે એ લોકોને દાઉદને નજરો નજર જોવા પાછા મોકલ્યા અને કહ્યું, “તેને પથારી સહિત અહીં ઉપૅંડી લાવો એટલે હું તેને માંરી નાખું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને શાઉલે દાઉદને જોવા માટે એમ કહીને માણસ મોકલ્યા, “તેને પલંગમાં [સૂતેલો] મારી પાસે ઊંચકી લાવો, કે હું તેને મારી નાખું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પણ શાઉલે દાવિદને લઈ આવવા તેમને પાછા મોકલ્યા. શાઉલે તેમને કહ્યું, “તેને તેની પથારીમાં અહીં લઈ આવો અને હું તેને મારી નાખીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ત્યારે શાઉલે દાઉદને પકડી લાવવા માટે એવું કહીને માણસોને મોકલ્યા કે “તેને પલંગમાં સૂતેલો જ મારી પાસે ઊંચકી લાવો, કે હું તેને મારી નાખું.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 19:15

Následuj nás:

Reklamy


Reklamy