૧ શમુએલ 19:14 - પવિત્ર બાઈબલ14 જયારે શાઉલના માણસો દાઉદને પઢડવા આવ્યા, ત્યારે મીખાલે કહ્યું, “એ બિમાંર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને શાઉલે દાઉદને પકડવા માણસ મોકલ્યા, ત્યારે મિખાલે કહ્યું, “તે માંદો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 શાઉલના માણસો દાવિદને પકડવા ગયા ત્યારે મીખાલે તેમને કહ્યું, “તે બીમાર છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા, ત્યારે મિખાલે કહ્યું, “તે બીમાર છે.” Viz kapitola |