Online Bible

- Reklamy -




૧ શમુએલ 19:13 - પવિત્ર બાઈબલ

13 પદ્ધી મીખાલે કુળદેવતાની મૂર્તિ લઈને પથારીમાં મુકી, તેને કપડા વડે ઢાંકી દીધી, પદ્ધી તેને બકરાંના વાળ તેના માંથા પર નાખી દીધાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી મિખાલે તરાફીમ લઈને પલંગ પર સુવાડ્યાં, ને તેને ઓશીકે બકરાંના વાળનો તકિયો મૂક્યો, ને તે પર કપડાં ઓઢાડ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પછી તેણે કુટુંબની તરાફીમ મૂર્તિઓ લઈને પથારી પર સુવાડી, તેને માથે બકરાના વાળમાંથી બનાવેલો તકિયો મૂકયો અને પછી તેને ઢાંકી દીધી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મિખાલે ઘરની મૂર્તિઓ લઈને પલંગ પર સુવાડી. પછી તેણે બકરાના વાળનો તકિયો તેના માથા પર મૂક્યો અને તેના પર વસ્ત્રો ઓઢાડ્યાં.

Viz kapitola kopírovat




૧ શમુએલ 19:13

Následuj nás:

Reklamy


Reklamy