૧ શમુએલ 19:12 - પવિત્ર બાઈબલ12 મીખાલે દાઉદને એક બારીમાંથી નીચે ઉતાર્યો અને તે ભાગી ગયો અને બચી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો, અને તે નાસી જઈને બચી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 મીખાલે તેને બારીમાંથી ઉતાર્યો અને તે નાસી છૂટયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો. તે નાસી જઈને, બચી ગયો. Viz kapitola |