૧ શમુએલ 19:1 - પવિત્ર બાઈબલ1 શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને શાઉલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું, “તમારે દાઉદને મારી નાખવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 શાઉલે તેના દીકરા યોનાથાનને તથા તેના સર્વ નોકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ યોનાથાન, તો દાઉદ પર પ્રસન્ન હતો. Viz kapitola |